નારાયણ કોલેજ ઓફ કોમર્સમાં આર.જે. ની યાત્રા અભિગમ કાર્યક્રમ યોજાયો

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

આજ રોજ પ્રથમ વર્ષ બી.કોમ માટે શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સમાં એક અભિગમ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે એક જાણીતા રેડિયો સ્ટેશનથી RJ યુવરાજ, જે આજ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, મુખ્ય મહેમાન હતા. RJ યુવરાજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને આરજે બનવાની તેમની યાત્રા વિશે વાતચીત કરી. તેમણે વિદ્યાર્થીઓને તેમના સપના અનુસરવા માટે પ્રોત્સાહન આપ્યું અને તેઓ કારકિર્દીના વિકલ્પ તરીકે RJ બની શકે તે વિષય પર ચર્ચા કરી.

કોલેજના આચાર્ય ડો. જિજ્ઞેશ કાઉંગલે પણ વિદ્યાર્થીઓને ટૂંકી વાર્તા સાથે સંબોધીને જીવનમાં સખત મહેનતનું અને હકારાત્મક શિક્ષણ અભિગમનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા.

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply