અમદાવાદના વિવેકાનંદનગરના સે-2 માં રહેતા યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

અમદાવાદ બ્રેકીંગ….

અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગરના સે-2 માં રહેતા યુવાને અગમ્ય કારણો સર અંતિમ પગલું ભર્યું

યુવકે ગળે ફાસો લગાવીને કરી આત્મહત્યા

આત્મહત્યા કરનાર યુવક ફાયર બ્રિગેડ માં નોકરી કરતો હતો

વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળ પર પોહચી તાપસ હાથ ધરી

સવારે યુવકના પિતાએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

યુવક ના પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

TejGujarati