અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી. આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ May 24, 2021May 24, 2021K D Bhatt અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી. કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ બાઈક આખી સળગી ગઈ. સમગ્ર ઘટના થતાં ફાયર બ્રિગેડ આવી આગ ઓલવી હતી. TejGujarati