ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા વાવાઝોડાના પગલે સ્થળાંતર થયેલ લોકોને ૪૫૦થી વધારે લોકોને ફૂડપેકેટસ અપાયા. – રશ્મિન ગાંધી

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા સ્થળાંતર થયેલ લોકોને ફુડ પેકેટની 450 કરતાં વધારે કીટ
અર્પણ કરાય આ તકે પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા મંત્રી શ્રી ગૌતમભાઈ વઘાસિયા અંકિતભાઈ રાખોલીયા કેતનભાઇ વૈષ્ણવ ગૌતમભાઈ ખુટ સહિતના સેવાભાવી યુવાનો એ તંત્રના અધિકારીઓ સાથે રાખીને સ્થળાંતર થયેલ લોકોને પ્રાથમિક શાળામાં આશરો અપાયેલ છે તેવા લોકોને ફટ પેકેટ વિતરણ કરેલ હતું આ તકે
ડેપ્યુટી કલેકટર જી વી મિયાણી મામલતદાર કિશોરભાઈ જોલપરા સહિતનાઓએ પ્લાસ્ટિક એસોસીએશનની સેવાઓને બિરદાવી હતી

TejGujarati