ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. – ડો. રામજી સાવલિયા.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. 23 મે, રવિવારે જૈન શાસનનો 2577મો સ્થાપના દિવસ છે. આજના દિવસે ગૌતમ સ્વામી આદી 11 ગણધરોની સાથે 4400 મુમુક્ષુઓએ પ્રભુના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી અને દ્વાદશાંગીની રચના થઈ હતી. આ

TejGujarati