ચાલુ વરસાદ અને પવન હોવા છતાં રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર જાફરાબાદ બંદર પર પહોંચ્યા…

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમરેલી બ્રેકિંગ

ચાલુ વરસાદ અને પવન હોવા છતાં રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર જાફરાબાદ બંદર પર પહોંચ્યા…

જાફરાબાદ બંદર પર પહોંચી માછીમારો ની પરિસ્થિતિ જાણી લોકો ને સાવચેત રહેવા જણાવ્યું….

ટોકતે ને લઈ અમરીશ ડેર દ્વારા લોકો ને સમજાવવા નો પ્રયાસ..

લોકો માટે ફૂટ પેકેટ અને દવા નો જથ્થો લઈ ડેર પહોંચ્યા..

TejGujarati