અરબી સમુદ્રમાં ભારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળ્યા આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર May 17, 2021May 17, 2021K D Bhatt દ્વારકાનો અરબી સમુદ્ર થયો રફ઼અરબી સમુદ્રમાં ભારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળ્યાસમુદ્રના પાણીનો રંગ બદલાયો અને દરિયાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યુંવાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ દરિયો રફ બન્યો TejGujarati