મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ભાવનગર

મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના

ભાવનગરમાં વધુ એક કોવીડ કેર સેન્ટર હોસ્પિટલમાં આગનો બનાવ

શહેરની સર ટી હોસ્પિટલના ચોથા મળે લાગી આગ

કોવીડ વોર્ડમાં રાખેલા વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટ થી આગ લાગી હોવાની ચર્ચા

ફાયર વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોચી

આઠ દિવસમાં સતત બીજી આગની ઘટના બનવા પામી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •