ધોરણ -૧૨ ની પરીક્ષા લેવાનું નક્કી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

*ધોરણ – ૧૨ માટે નહી અપાય માસ પ્રમોશન *

*ધોરણ -૧૨ ની પરીક્ષા લેવાનું નક્કી*

આગામી સમયમાં સ્થિતિ ની સમીક્ષા બાદ આ પરીક્ષા ક્યારે લેવી અને કેવી રીતે લેવી તેનો નિર્ણય લેવાશે

ધોરણ -૧૦ મા માસ પ્રમોશનના નિર્ણય બાદ
*ધોરણ -૧૦ પછી થતા*
*ડીપ્લોમા- ડીગ્રી*
*કોર્સીસ મા એડમિશન મુદ્દે *રાજ્ય સરકાર દ્વારા આજે* *કરાશે એક વિશેષ કમિટી ની રચના*

અંદાજે ૮ શિક્ષણવિદો ની કમિટી બનાવાશે

આ શિક્ષણ વિદો
ધોરણ -૧૦ ના વિદ્યાર્થીઓને આગળ ના ડીપ્લોમા- ડીગ્રી
કોર્સીસ મા કયા પ્રકારે એડમિશન અપાશે *તેની ચોક્કસ નિતી બનાવશે .*.

ખાનગી શાળાઓ ની એડવાન્સ ફી ઉઘરાણી મુદુદે બેઠક કે સમીક્ષા નો શિક્ષણ વિભાગનો હાલ કોઇ વિચાર નહી

TejGujarati