શ્રદ્ધાંજલિ
ધોરાજી બ્રહ્મ સમાજના એક યુવાન એવા સુરેશભાઈ એકાદશી નું અવસાન થતા ધોરાજી સાહેબ તેમજ ધોરાજીના બ્રહ્મ સમાજની અંદર એક દુઃખની લાગણી દુભાઈ ગયેલી પરમ કૃપાળુ સુરેશભાઈને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને હિંમત આપે તેવી રશ્મિન ભાઈ ગાંધી તરફથી અને તેમના પરિવાર તરફથી સુરેશભાઈ ના પરિવારને સુખ શાંતિ આપે અને હિંમત આપે અને સુરેશભાઈને તેમના આત્માને શાંતિ આપે એવી પરમકૃપાળુ પાસે અમે લોકો પ્રાર્થના કરી છે ઓમ શાંતિ રશ્મિન ગાંધી પત્રકાર ધોરાજી
