સેકટર 1 રાજેન્દ્ર અસારી દ્વારા સંવેદનશીલ વિસ્તાર માં કરવામાં આવ્યું પેટ્રોલિંગ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

સેકટર 1 રાજેન્દ્ર અસારી દ્વારા સંવેદનશીલ વિસ્તાર માં કરવામાં આવ્યું પેટ્રોલિંગ

ડીસીપી વિજય પટેલ,એસીપી એસ.કે ત્રિવેદી,કારંજ પી આઈ ડી .વી. તડવી ,સહિત શાહપુર પી આઈ આર. એચ વાળા રહ્યા ઉપસ્થિત

ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ ના જવાનો સાથે કરવામાં આવ્યું પેટ્રોલીંગ

કારંજ,લાલ દરવાજા,દિલ્હી ચકલા,મિર્ઝાપુર ,શાહપુર સહિત ના વિસ્તારમાં કર્યું પેટ્રોલિંગ..

સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ને લઈને યોજવામાં આવ્યું પેટ્રોલિંગ

TejGujarati