જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી પોલીસ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબનાઓની સુચનાથી પ્રોહી જુગાર ની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા સાહેબ માર્ગદર્શન હેઠળ ધોરાજી જુનાગઢ રોડ પ્રસાંત વેબ્રીજ સામે જાહેરમા છ ઇસમોને જાહેર મા પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા રોકડ રૂપીયા ૩૫૯૭૦/ સાથે મળી આવતા ધોરાજી પોસ્ટે મા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

આરોપી

.(૧) ગીરીશભાઇ મગનભાઇ દેસાઇ જાતે-પટેલ ઉ.વ.૩૯ રહે.ધોરાજી જુનાગઢ રોડ ભુમી પ્લાસ્ટીકના કારખાનાના મકાનમાં ભગવતી પાન ઉપર મુળ ગામ-અગતરાય તા-કેશોદ તા-જુનાગઢ (૨) સુરેશભાઇ ઉર્ફે મુનો રતીભાઇ સોલંકી જાતે-દે.પુ ઉ.વ-૩૯ રે-ધોરાજી જુનાગઢ રોડ બાબા પાન પાછળ (૩) પ્રકાશભાઇ ઉર્ફે બાબુ શાંતીભાઇ ચારોલીયા જાતે-દે.પુ ઉ.વ-૨૮ (૪) વિપુલભાઇ શાંતીભાઇ ચારોલીયા જાતે-દે.પુ ઉ.વ-૧૯ (૫) સતીષભાઇ શાંતીલાલ ચારોલીયા જાતે દે.પુ.ઉ.વ.૨૨ (૬) વીનોદ શાંતીલાલ ચારોલીયા જાતે દે.પુ.ઉ.વ.૨૨ રહે.ચારેય

ધોરાજી પીપરવાડી સ્વામીનારાયણ મંદીર પાસે કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) જુદાજુદા દરની ચલણી નોટો

(૨) ગંજી પતાના પાના નંગ પર

કુલ રૂપીયા ૩૫૯૭૦/

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

(૧) એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી

(૨) રમેશભાઇ બોદર પો.હેડ કોન્સ ધોરાજી

(૩) રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ ધોરાજી (૪) રવિરાજસિહ જાડેજા પો.કોન્સ. ધોરાજી

(એચ.એ.જાડેજા) પોલીસ ઇન્સ્પેક્ટર ધોરાજી

TejGujarati