કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો..

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતેની ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓના શારીરિક સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે કસરત કરાવતા નિષ્ણાતો. અમદાવાદ ખાતે આવેલ ધન્વનતરી કોવીડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ નં-૧,૩ અને ૪માં સ્વાસ્થ્યવર્ધક કસરત કરતાં દર્દીઓ નજરે જોવા મળી રહ્યા છે. આવા સમયમાં દર્દીઓને આત્મવિશ્વાસ, કસરત દ્વારા સ્ફૂર્તિ દાખવવા તબીબો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે જેથી દર્દી જલ્દી આ બીમારીમાંથી બહાર આવી સ્વસ્થ બની પાછા પરિવારમાં પાછા ફરે..

https://youtube.com/shorts/2lsg4qhNiXg?feature=share

TejGujarati