ધોરાજી VYO ગ્રુપ દ્વારા
શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૪ મા પ્રાર્દુભાવ ઉત્સવ ઉજવણી VYO દ્વારા સમગ્ર દેશમાં એક લાખ
પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટસ્ટિકનું વિતરણની સાથે ધોરાજીમાં 101 સ્માર્ટ સ્ટીકનો વિતરણ કરવામાં આવ્યું.-

ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ધોરાજી VYO ગ્રુપ દ્વારા
શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૪માપ્રાર્દુભાવ ઉત્સવ ઉજવણી VYO દ્વારા સમગ્ર દેશમાં એક લાખ
પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટસ્ટિકનું વિતરણની સાથે ધોરાજીમાં 101 સ્માર્ટ સ્ટીકનો વિતરણ કરવામાં આવ્યું.- વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની પ્રેરણાથી વલ્લભ યુથ
ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૮. ૫૧ લાખના ખર્ચે સ્ટીક દરેક ગામમાં પ્રજ્ઞાચક્ષુઓને આપવાનો સંકલ્પ કર્યો છે
જે અંગે ધોરાજી vyo ગ્રુપના વૈષ્ણવો ની હાજરીમાં ધોરાજી કે ઓ શાહ કોલેજ ચોક રામ મંદિર પાસે ધોરાજી શહેરમાં વસતા પ્રજ્ઞાચક્ષુઓને રૂપિયા 1850 કિંમતની સ્માર્ટ સ્ટીક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ
આ સમયે ધોરાજીના વૈષ્ણવ પી સી ગુદણીયા અને એડવોકેટ બાબુલાલ જાણીએ માહિતી આપતા જણાવેલ કેવૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી અભિયાન કાર્યરત કર્યું છે. જેમાં રૂ. નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ અર્થે રાષ્ટ્રીય
મહોદયની પ્રેરણા સ્વરૂપે જગદ્ગુરુ શ્રીમદ્દ ૧૮.૫૧ લાખના ખર્ચે એક લાખ પ્રજ્ઞાચક અભિયાન કાર્યરત થવા જઈ રહ્યું છે.
વલ્લભભાચાર્યજી મહાપ્રભુજીનાં ૫૪૪માં શુઓને સ્માર્ટ સ્ટિક પ્રદાન કરવાનું કાર્ય ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં ભારતીય
પ્રાદુર્ભાવ ઉત્સવ નિમિતે વલ્લભ યુથ તબક્કાવાર સંપન્ન થશે. સંસ્કૃતિની સુવાસનેપ્રસરાવવા અને ધર્મ સાથે ઓર્ગેનાઇઝેશન (VYO)-LL તા. ૭ મે,૨૦૧૧ના રોજ સનાતન માનવસેવા, સમાજ સેવા અને રાષ્ટ્રસેવાને
તત્વાવધાનમાં ભારતભરમાં એક લાખ વૈદિક ધર્મના મુખ્ય આચાર્યોમાં પુષ્ટિમાર્ગીય વરેલી વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ પ્રજ્ઞાચક્ષુઓને આધુનિક સ્માર્ટ સ્ટિક વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગદગુરુ ઓર્ગેનાઈઝેશ (VYO), સંસ્થાના નિઃશુલ્ક પ્રદાન થશે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહા પ્રભુજીના સંસ્થાપકવૈષ્ણવાચાર્યપૂ. વ્રજરાજકુમારજી BeingStronger” અભિયાન અંતર્ગત ૫૪૪માપ્રાર્દુભાવ ઉત્સવની વૈષ્ણવ સમુદાય મહોદયની પ્રેરણાની વિશ્વના ૧૫ દેશોમાં
VYO એ પ્રજ્ઞાચક્ષુઓ અર્થે રાષ્ટ્રીય દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સેવાકીય અર્થે અગ્રેસર છે.
ત્યારે ધોરાજીમાં પણ VYO ગ્રુપ દ્વારા 101 સ્માર્ટ ટ્રિક વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે સમગ્ર શહેર અને તાલુકાના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

TejGujarati