પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચારપાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું


આજરોજ રાધનપુર તાલુકાના ચલવાડા ગામે phc ના પેટા સેન્ટર બંધવડ અને આરોગ્ય ટીમ ના સહયોગથી દ્વારા કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નો વ્યાપ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતાં હોસ્પિટલોમાં સારવાર માટે બેડની સંખ્યા ઓછી પડતા ગ્રામ્ય કક્ષાએ દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે જેને લઇને આજ રોજ ચલવાડા ગામે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં દર્દીઓને સારવાર રહેવા જમવા પાણીની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી .

TejGujarati