અમદાવાદમા વધુ એક યુવા ફોટો જનાઁલિસ્ટ રજનીકાંત ગોહિલને કોરોના ભરખી ગયો.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગત સપ્તાહે ખોખરા મા રહેતા અને અનેક વતઁમાન પત્રો માટે કામ કરતા ફોટોગ્રાફર પત્રકાર ને સિવિલ મા સંકઁમિત થતા કોરોના ની કોવિડ હોસ્પિટલ મા મધરાતે દાખલ કયાઁ હતા તેઓ નું અત્યારે ૧૨૦૦ બેડ ની કોવિડ હોસ્પિટલ સિવિલ મા મોત નીપજીયું

તેમના પરિવાર મા યુવાન ભત્રીજા કેનેડી ગોહિલ માહિતી ખાતા મા ફોટોગ્રાફર તરીકે ની ફરજ બજાવી ને હાલ મા અન્ય વતઁમાનપત્ર સાથે સંકડાયેલ હતા તેઓ રજનીકાંત ગોહિલ સાથે છેલ્લા શ્ર્વાસ સુધી તેમની સાથે હતા તેઓ એ આ દુ:ખદ સમાચાર થી અવગત કયાઁ

TejGujarati