https://youtu.be/KbX7Bebc4jc
અમદાવાદ
અમદાવાદ ના ખોખરા હાટકેસવર ઓવરબિજ ચડતા જ વધુ એક ભુવો પડ્યો
અમદાવાદ ના ખોખરા હાટકેસવર ઓવરબિજ ચડતા જ વધુ એક ભુવો પડ્યો હતો.એક પખવાડિયા પહેલા પડેલા ભુવા ને હજુ માત્ર પુરણ કરી ને પતરા ની આડશો જ મુકી ને AMC ના તંત્ર એ બેરીકેડ મુકી ને સંતોષ માન્યો હતો આજે જ્યારે ફરી તેની પાસે જ ભુવો પડતા તંત્ર ની પોલ ખુલી. સતત ટાફિઁક થી વ્યસ્ત રહેતા ખોખરા ને હાટકેસવર CTM સાથે જોડતા આ છત્રપતિ શિવાજી ઓવરબિજ ના મુખ પાસે જ ફરી એકવાર ભુવો પડતા પહેલા પડેલા ભુવા નું કેવી રીતે સમારકામ કરી ને પુરાણ કરાયુ તેની નબળી કામગીરી ની ચાડી ખાતો હોય તેમ આજે ફરી એક ભુવો પડતા અનેક સવાલો ઉભા થયા