🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

(તા.:- ૨/૫/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં આજે રાહતના સમાચાર.. કેસ માં મોટા ઘટાડા સાથે નોંધાયેલ કેસોની વિગત..સાવચેતી રાખીશું તો અવશ્ય કોરોના હારશે..ગુજરાત જીતશે..*

નવા કેસ:- ૧૨,૯૭૮
ડીસ્ચાર્જ:- ૧૧,૧૪૬
મૃત્યુ:- ૧૫૩ *ગાંધીનગર શહેરમાં આજે ૧૫૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા...*

સેકટર:-૧-૨
સેકટર:-૨-૫
સેકટર:-૩-૧
સેકટર:-૪-૭
સેકટર:-૫-૬
સેકટર:-૬-૯
સેકટર:-૭-૬
સેકટર:-૯-૧
સેકટર:-૧૨-૨
સેકટર:-૧૩-૬
સેકટર:-૧૪-૩
સેકટર:-૧૬-૧
સેકટર:-૧૭-૫
સેકટર:-૧૯-૨
સેકટર:-૨૦-૪
સેકટર:-૨૧-૩
સેકટર:-૨૨-૨
સેકટર:-૨૪-૨
સેકટર:-૨૫-૨
સેકટર:-૨૬-૩
સેકટર:-૨૭-૧૪
સેકટર:‐૨૮-૨
સેકટર:-૨૯-૬
સેકટર:-૩૦-૫
બોરીજ:-૨
પાલજ:-૨
જી.ઈ.બી.:-૩
પેથાપુર:-૬
રાંધેજા:-૨
રાયસણ:-૯
રાંદેસણ:-૨
સરગાસણ:-૫
કુડાસણ:-૮
વાવોલ:-૫
કોલવડા:-૩
કોબા:-૧
ભાટ:-૧
સુઘડ:-૧
ઝુંડાલ:-૪ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૬૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા...*

ડભોડા-૩, દશેલા-૫, જાખોરા-૧, માધવગઢ-૧, રાજપુર-૧, સાદરા-૬, જલુંદ-૧, સરઢવ-૪, ટીંટોડા-૧, ચંદ્રાલા-૧, લવારપુર-૧, મોટા ચિલોડા-૨, રૂપાલ-૧૭, વાસણ-૩, અડાલજ-૧, શેરથા-૨, ઉવારસદ-૪, સોનારડા-૧, વીર તલાવડી-૧, દહેગામ-૬, ભગુજીના મુવાડા-૧, જીંડવા-૧, જૂના થાંબલિયા-૧, કડજોદરા-૨, પીંપળજ-૧, લવાડ-૧, મામાપરા-૩, વડવાસા-૧, કલોલ-૧૫, બોરીસણા-૧, જાસપુર-૩, ખાત્રજ-૫, આમજા-૪, ચંડીસણા-૩, નાદરી-૨, છત્રાલ-૧, રાંચરડા-૧, સાંતેજ-૨, સઈજ-૧૫, રણછોડપુરા-૧, સોજા-૧, માણસા-૪, આજોલ-૨, વિહાર-૧, ઈટાદરા-૨, અનોડિયા-૧, મહુડી-૨, રંગપુર-૧, લોદરા-૪, પુંધરા-૪, રીદ્રોલ-૧, બદપુરા-૩, ઈશ્વરપુરા-૧, પ્રતાપનગર-૧, વરસોડા-૧, દેલવાડા-૧, પાટણપુરા-૨, વ્યાસ પાલડી-૩ *ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૩૧૫ કેસ નોંધાયા...* ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ...

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •