બ્રેકીંગ ન્યૂઝ નર્મદા. – નર્મદામા ડેડીયાપાડા તાલુકાના વેડછા ગામમા વીજળી પડવાથી ઘાસનો માંડવો સળગી ગયો.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજપીપલા, તા 1

નર્મદામા ડેડીયાપાડા તાલુકામા ભર ઉનાળે વરસાદ પડતા વેડછા ગામમા આજે વીજળીપડી હતી. ચમકારા સાથે વીજળી ત્રાટકતા ગરીબ જનનો ઘાસમા માંડવા પર વીજળી ત્રાટકતા ઘાસનો
માંડવો સળગી ગયો હતો. !

આ તે કેવો કુદરતનો કરિશ્મા કહો કે કહેર એક જગ્યાએ વરસાદ તો બીજી જગ્યાએ આગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •