યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા રક્તદાન શિબિર.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા તા. 2-5-2021, રવિવાર, સવારે 9.30 થી 12.30 દરમ્યાન સરદાર પટેલ ડાયમંડ બ્રિજ નીચે, શ્યામ શિખર સામે, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ ખાતે સંલગ્ન રેડક્રોસ બ્લડ બેંકઆયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને માનવ જીવન બચાવો. ઉનાળા ની ગરમીમાં કાયમ રક્તની અછત સર્જાતી હોય છે. આપનું રક્તદાન મારા તમારા કોઈ સગાનું જ જીવન બચાવશે. ?18 થી 45 વર્ષના અમદાવાદીઓ ને વિનંતી કે વેક્સીન લેતાં પહેલા રક્તદાન કરો.?
નોંધ: વેકસીન લીધાને 28 દિવસ પછી રક્તદાન હિતાવહ છે. કોરોના લક્ષણો શંકાસ્પદ હોય તો પણ રક્તદાન ન કરવામાં હિતાવહ છે.
?મુકેશ પડસાળા, કાયમી રક્તદાતા? સહયોગી સંસ્થાઓ
પ્રાઈમ સેવા ગ્રુપ # પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદ # પારેવડાં ગ્રુપ # કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ # સરસ્વતી નાગરિક સમાજ # શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ # શ્યામ શિખર # શાયોના આર્કેડ # સુખસાગર કોમ્પ્લેક્સ # પ્રાર્થના કોમ્પ્લેક્સ # અનંતા ગ્રીન્સ

TejGujarati