અમદાવાદ ના શાહીબાગ મા ફિલ્મી સ્ટાઈલ એ થઈ અકસ્માત ની ઘટના. પુરવઠાના ચાલુ ખટારાના ડ્રાઈવરને પકડવા જતા યુવકનું મૌત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

https://youtu.be/cvecpS8nI3s

અમદાવાદ ના શાહીબાગ મા ફિલ્મી સ્ટાઈલ એ થઈ અકસ્માત ની ઘટના. પુરવઠાના ચાલુ ખટારાના ડ્રાઈવરને પકડવા જતા યુવકનું મૌત.

પુરવઠા વિભાગ ની ટ્રક સાથે સહેજ અડી ગયેલ બાઈક ના ચાલકો એ હોળી ચકલા પાસે ખટારા ને આંતરી ને ફિલ્મી સ્ટાઈલે ચાલુ વાહને ચડી ને ડાઈઁવર ને પકડવા જતા તે પૈકી નો એક યુવક તેજ ખટારા નીચે ચાલુ વાહને કચડાતા થયું ઘટના પર જ મોત

અનાજ ના પુરવઠો ભરી ને જતા કોન્ટાકટર ના ખટારાચાલક ને માર મારી ટઁકો મા તોડફોળ કરી ને ભય નું વાતાવરણ ફેલાવી ને અસામાજિક તત્વો ફરાર થઈ જતા ગોદામ સજાઁયું અરાજકતા ભયુઁ વાતાવરણ

બેએક માસ પહેલા પણ ગોદામ ની અંદર જ ખટારા ને રિવસઁ મા લેતા યુવક ના મોત મામલે થઈ હતી બબાલ

શાહીબાગ પોલિસ ને આ અંગે જાણ થતા ફરાર આરોપી ઓને ઝડપવા ચકોઁ ગતિમાન કયાઁ જ્યારે લાશ ને પી એમ માટે મોકલી આપી

ગોદામ મા થયેલ ઘટના ને લઈ ને પુરવઠા ના ઉચ્ચ અધિકારી ને કરવામાં આવી જાણ

TejGujarati