મે મહિનાની પહેલી તારીખ એટલે ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ દિવસ ….હેમંત પંડયા.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

મે મહિનાની પહેલી તારીખ એટલે ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ દિવસ …. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન…. 1960 ની પહેલી મે ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહાગુજરાત અલગ થયું , આમ પહેલી મે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોમાં સ્થાપના દિન તરીકે ઊજવાય છે. ગુજરાત રાજ્ય ની ભૌગોલિક અને સાંસ્કૃતિક ખૂબીઓ દર્શાવતું ચિત્ર ગુજરાતના ચિત્રકાર , તસવીરકાર, લેખક અને સ્કૂલ પ્રિન્સિપાલ ડો. હેમંત પંડયાએ તૈયાર કરેલ છે …..

TejGujarati