ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગી આગ. આગમાં 16 લોકોના મૃત્યુ..

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગી આગ.. આગથી 16 લોકોના મૃત્યુ.. 58 દર્દી હતા દાખલ. 14 દર્દીઓ અને 2 સ્ટાફ કર્મીના મૌત. 20 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હજુ પણ મૃત્યુ આંક વધવાની શક્યતાઓ.. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ફાયર અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાલ ચાલુ

TejGujarati