અમદાવાદમાં માટલા ફોડી નોંધાવવામાં આવ્યો વિરોધ..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

https://youtu.be/GPep970S9RI
અમદાવાદમાં માટલા ફોડી નોંધાવવામાં આવ્યો વિરોધ..


અમદાવાદના ગોમતીપુર વોર્ડ માં છેલ્લા 1 મહિના પવિત્ર રમઝાન માસ.અને ચૈત્રી નવરાત્રી તેમજ ખુબજ ગરમી નું વાતાવરણ હોવા છતાં તંત્ર બેદરકારી ની સામે આક્રોશ સાથે કાઉન્સિલરો સર્વશ્રી ઇકબાલ શૈખ. ઝુલ્ફિખાં.રુસ્કસના બેન.કમળાબેન અને ગોમતીપુર ગામ ની મહિલાઓ અને નુરભાઇ ધોબી ની ચાલી ની મહિલાઓ અને સ્થાનિક રહીશો સાથે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર. જે. એસ.પ્રજાપતિ.ને રૂબરૂ આવેદન પત્ર આપી ગોમતીપુર વોર્ડ માં આવેલ ઓવર હેડ ટાંકી ખાતે સૂત્રોચાર કરી મટલાઓ ફોડી આક્રોશ વેક્ટ કરવામાં આવ્યો હતો.

TejGujarati