નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

https://youtu.be/zVkSRAY6-6o

નવસારી……

નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ..

વિજલપોરનાં આકાર પાર્ક ખાતે લગ્નમાં પોલીસ ખાબકી

મોટી સંખ્યામાં લોકો ટોળે વળી ચાલતો હતો જમણવાર.

જાહેરનામાનાં ભંગ બદલ પોલીસે વરરાજાને કર્યો ડિટેઇન

TejGujarati