પ઼વતઁમાન કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન મા લઈ સરખેજ ગામ તથા આજુબાજુના ગામ ના નગરજનો ને મહામારી મા સારવાર મળી રહે તે હેતુથી કમલેશભાઈ ત્રિપાઠી તથા નવજીવન હોસ્પિટલ દ્વારા સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડીમા 20 બેડ ની ઓકસીજન સાથેનુ કોરોના કેર સેન્ટર ચાલુ કરેલ છે. દિલીપ ઠાકર -9825722820
