તારીખ 25/4/ 2021 ના રોજ નટવર નિવાસ ગૌશાળા અસારવા ખાતે100 અબોલજીવ આશરો લઇ રહ્યા હતા બિમાર પશુઓ ને સારવાર આપવા આવી તથા કૃમિનાશક દવાઓ ના લાડવા બનાવી તમામ પશુઓ ના આહારમાં આપવા આવ્યા………….
“એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી તથા સીનિયર વેટરનરી ઓફીસર ડૉ. જે ડી વોરા સાહેબના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વાર વિનામૂલ્યે નટવર નિવાસ ગૌશાળા ખાતે ગાય તથા બિમાર પશુ ઓની સારવાર તથા કૃમિનાશક દવાઓ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અસંખ્ય અબોલ જીવોની વેદના દૂર કરવામાં આવી
એનીમલ લાઇફકેર ના વિજય ડાભી એ જણાવ્યું હતું કે કૃમિનાશક દવાઓ પશુઓના ખોરાક મા દર ત્રણ મહિને કેમ જરૂરી છે તથા કૃમિનાશક દવાઓ ના ફાયદા પશુપાલકો ને તથા પાંજરાપોળ મા રહેલ પશુઓ ને કેવી રીતે મદદરૂપ બને છે તેવી માહિતી આપી હતી તેમને કહ્યું કે દર ત્રણ મહિને કૃમિનાશક દવાઓ પશુઓના ખોરાક મા આપવી જોઈએ