ઝાયડસ કંપનીનો એવો પણ દાવો છે કે આ Virafin ઇન્જેક્શનના ઉપયોગથી માત્ર 7 જ દિવસમાં 91 ટકા દર્દીઓ સારા થયા છે. એટલે કે કોરોના પીડિતોનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યાનો કંપનીએ દાવો કર્યો છે.
આ Virafin ઇન્જેક્શનનો માત્ર 1 ડોઝ પૂરતો છે. તેનાથી રાહત મળશે. જો કે ઇન્જેક્શનનો ભાવ શું રહેશે એ હજુ સ્પષ્ટ નથી. પણ એવો પ્રયાસ રહેશે કે સામાન્ય ગરીબ માણસ પણ તેને ખરીદી શકે
