ચનાભાઈની તબિયત બગડતા તેમને પરિવાર જનો હોસ્પિટલે લઈ જતા ડોક્ટરે તેમની ઓક્સિજન લેવાનું જણાવ્યું હતું ત્યારે પરિવારજનોએ ઓક્સિજન ગોતવા દોટ મુકી હતી પરંતું ક્યાંય પણ ઓક્સિજન ના મળતા ચનાભાઈએ તા. 25ના રોજ સવારના ૧૨:૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
ચનાભાઈ શીવાભાઈ પરમાર રહેવાસી ધોરાજી ફરેણી રોડ છેલ્લા પાંચ દિવસથી તેમને કોકની તેમજ ઓક્સિજન ની બીમારી હતી ધનાભાઈ ધનાભાઈ ને છેલ્લા ત્રણ દિવસથી દવાખાને લઈ જતા દવાખાના લોકોએ કરેલું અત્યારે જગ્યા નથી અને ચનાભાઈ ને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા ત્યાં પણ ના પાડેલી અને જુનાગઢ જેતપુર ક્યાં પણ ના પાડેલી ક્યાંય જગ્યા નથી અને છેલ્લે ભાગે તેના ભાઈને ધોરાજી તેમની ઘરે લઈ આવ્યા અને છેલ્લા બે દિવસથી ચનાભાઈ એકદમ તબિયત બગડતા ઓક્સિજનના બાટલો ધોરાજી તેમણે આજુબાજુ વિસ્તારમાં બાટલો ઓક્સિજન ગોઠવાઈ જતા બાટલો છે સુધી મળે નહીં અને આશ્વાસન આવતા બાદ કોઇપણ જાતનો છેડતી બાટલો મળેલ નહીં અને તેના ભાઈ શનિવારના દિવસે રાત્રે 12:30 વાગે તેમના ઘરે ભગવાન પાસે ચરણ પામી ગઈ
