ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનમાં એક મિટિંગ બોલાવવામાં આવી. – રશ્મિન ગાંધી. ધોરાજી.

ગુજરાત ભારત સમાચાર


ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનમાં એક મિટિંગ બોલાવવામાં આવેલ
ધોરાજી પોલીસ સ્ટેશનમાં સરકારશ્રીના ગાઈડ લાઈન મુજબ ધોરાજીના પી.આઈ જાડેજા સાહેબ ધોરાજીના સમાજના લોકોને તેમજ કેટસવાળા તેમજ ડીજે વાળા અને સ્ટુડિયો વાળા તમામ લોકોને બોલાવવામાં આવેલ આ સાથે પી આઈ જાડેજા સાહેબ કરેલું કેશોદ કાશીના મુજબ ચાલવાનું રહેશે કારણકે અત્યારે કોરોના મહામારી હિસાબે હમણાં સરકારશ્રીએ લગ્નની અંદર ફક્ત પચાસ માણસો નો આદેશ આપેલ તેમની અંદર સ્ટેટસ વાળા વાડી સંચાલક વીડિયો ગ્રાફર તેમજ જેમની ઘરે લગ્ન પ્રસંગ હશે લગન ની અંદર 50 માં સૌથી વધારે હશે તો તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફુલેકા ની અંદર ડીજે માલિક જો જાહેરમાં ફુલેકામાં ડીજે વગાડશે તો તેમનું ડીજે જપ્ત કરી લેવામાં આવશે અને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લગ્નમાં વીડિયોગ્રાફર એ તેમને ખ્યાલ હોવાથી 50 માં સૌથી વધારે ફોટા તેમાં વીડિયોગ્રાફર કરશે અને પોલીસને ધ્યાનમાં આવશે તો વિડિયો ઓરીજનલ ડેટા તે લોકો તમારી પાસે લઈ લેશે અને જશે જો વધારે હશે તો વિડિયો માલિકને સાક્ષીમાં રાખવામાં આવશે અને તે લોકો અને સાથે પ્રસંગ હશે તે લોકોને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ સાથે ધોરાજી પી.આઈ જાડેજા સાહેબ તમામ લોકોને ખાસ સૂચના આપેલી અને ગમે ત્યારે ગમે તે સમયે પોલીસ પીઆઈ પીએસઆઈ જો તેમને બાળકની મળશે તો ઓચિંતાના ગમે ત્યારે આવી જશે રિપોર્ટર રશ્મિન ગાંધી ધોરાજી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •