આવો સ્વયભું લોકડાઉન નો અમલ કરીએ..

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*જાહેર અપીલ….*

जान है तो जहान है….

આવો સ્વયભું લોકડાઉન નો અમલ કરીએ..

ગુજરાત માં કોરોના ના વધતા સંક્રમણ અને ગુજરાત માં વધતા મ્રત્યુ દર ને ધ્યાને રાખી,
અમે સૌ, ગુજરાત ની વ્હાલી જનતા ને નમ્ર અપીલ કરીએ છીએ કે, કોરોના ની મેડીકલ ઈમરજન્સી માં કોરોના ના સંક્રમણ ને કંટ્રોલ કરવા માટે લોક ડાઉન, સ્વયં શિસ્ત અને કોરોના ના નિયમોનું (માસ્ક તો અવશ્ય પહેરો) દરેક નાગરિકો દ્વારા ચુસ્ત પાલન એજ એક માત્ર ઉપાય છે. વાયરસ ના સંક્રમણ ને વધતું અટકાવવા માટે આપણે વાયરસ ને બદલી શકવાના નથી. માટેજ આપણે પોતાની જાત ને બદલવાની જરૂરિયાત છે. માટે આવનારા દસ દિવસ થી ચૌદ દિવસ કોઇપણ નાગરિક બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે, અને ઘરમાંજ રહેશો તોજ આપ આપના પરિવાર ને કોરોના ના સંક્રમણ થી બચાવી શકશો.
અત્યારે આપ સૌ જાણો છો કે એક વાર કોરોના થયા પછી સારવાર માટે શું હાલત છે. માટેજ આપને વિનમ્ર અપીલ છે કે ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુખી રહો, અને પરિવારને બચાવો…

અમે છીએ ગૌરવશાળી ગુજરાત ના જાગૃત નાગરિકો..

*મેડીકલ સેક્ટર….*
ડો. દિલીપ માવલંકર( પબ્લિક હેલ્થ એક્ષપર્ટ)
ડો. વસંત પટેલ ( સિનીયર ફીઝીસિયન )
ડો. મુકેશ મહેશ્વરી (સિનીયરપેથોલોજીસ્ટ)
ડો. અનીલ નાયક (ex Pres IMA)
ડો. ઉદય પટેલ(GYNEC)
ડો. હેમાંગ વસાવડા (સિનીયરન્યૂરોસર્જન)
ડો. દર્શના ઠક્કર (GYNEC)
ડો. પાર્થિવ મહેતા (PULMONOLOGIST)
ડો. બીપીન પટેલ (Ex Sec IMA GSB)
ડો. કિરીટ ગઢવી (AMA)
ડો. એમ. આર. કાનાણી (ex Pres IMA,GSB)

*પત્રકાર મિત્રો….*
પદ્મકાંત ત્રિવેદી (સિનીયર પત્રકાર)
ભાર્ગવ પરીખ (સિનીયર પત્રકાર)
ઈશુદાન ગઢવી (સિનીયર પત્રકાર)
અજય ઉમટ (સિનીયર પત્રકાર)
પાર્થ શાસ્ત્રી (સિનીયર પત્રકાર)

*કલા જગત અગ્રણીઓ….*
અભિલાષ ઘોડા
કિર્તિદાન ગઢવી
બંકિમ પાઠક
નિલમ પંચાલ

*અન્ય શ્રેષ્ઠીઓ….*
બીરેન શુકલા (અનંત સોફ્ટ ટેક),
પ્રતિશ પરીખ (Astha infrastructer),
હિરેનશાહ (CA),
દિવ્યાંગ શુકલા (CA),
આદિત્ય સારાભાઇ (Dir AV consumable),
ભૌમિક ઠક્કર(Dir Kizer busness),
દેવેન્દ્ર ઠક્કર (Asst GM Torrent Pharma),
વિશાલ રાજ્ગ્રીયા(Dir Fine cure)

*ધાર્મિક સંસ્થાઓ….*
રામેશ્વરબાપુ હરીયાણી કથાકાર મહંતશ્રી ભક્તિરામબાપુ મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ જુનાગઢ ભારતી આશ્રમ. ૠષિભારતીજી મહામંડલેશ્વર લલિતકિશોરબાપુ મોટા મંદિર. લીંબડી,
મુકુન્દ રામજી મહારજ દૂધરેજ

TejGujarati