મિત્રો,
હવે પછી કોઈ પણ કૉરોના પોઝીટીવ કે શંકાસ્પદ કેસ મળે ત્યારે નીચે આપેલી લિંક પર જોઇ લેવું કે કેઈ હોસ્પિટલ માં જગ્યા ખાલી છે જ્યા કૉરોના ગ્રસ્ત દર્દી ને ખસેડી શકાય, જેથી દર્દી ને સમય સર સારવાર મળી શકે.
નીચે આપેલ લિંક માં હોસ્પિટલ નું નામ , જિલ્લો, શહેર અને જે તે હોસ્પિટલ માં ખાલી બેડ ની સંખ્યા આપવામાં આવી છે , જેથી દર્દી ને કઈ હોસ્પિટલ માં દાખલ કરવો તે જાણી શકાય અને હોસ્પિટલ ના અધિકારી નું નામ અને ફોન નંબર આપેલા છે જેથી હોસ્પિટલ ના અધિકારી ને પુછી શકાય.
આપેલી લિંક થોડા થોડા સમયે અપડેટ્ થતી રહેશે જેથી જે તે સમયે હોસ્પિટલ માં ખાલી બેડ ની સંખ્યા જાણી શકાય.
https://vmc.gov.in/Covid19VadodaraApp/HospitalBedsRegionDetails.aspx?tid=1
Covid Hospital_Bed Occupancy Detail for all Nearby 9 District
*District- Dahod, Mahisagar, Kheda, Anand, Panchmahal, Chhotaudepur, Narmada, Bharuch, Vadodara*