? ન્યૂઝ અપડેટ* ? (તા.:- ૧૪/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં આજે કોરોનાની વધતી આક્રમકતા ની રફતાર સાથે કેસ માં મોટો વધારો નોંધાયો, મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૭,૪૧૦ ડીસ્ચાર્જ:- ૨,૬૪૨ મૃત્યુ:- ૭૩

સમાચાર

? ન્યૂઝ અપડેટ* ?

(તા.:- ૧૪/૪/૨૦૨૧)

*ગુજરાત રાજ્યમાં આજે કોરોનાની વધતી આક્રમકતા ની રફતાર સાથે કેસ માં મોટો વધારો નોંધાયો, મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…*

નવા કેસ:- ૭,૪૧૦
ડીસ્ચાર્જ:- ૨,૬૪૨
મૃત્યુ:- ૭૩

*ગાંધીનગર શહેરમાં આજે પણ તિવ્ર વધારા સાથે ૫૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*

સેકટર:-૧-૧
સેકટર:-૨-૧૫
સેકટર:-૩-૭
સેકટર:-૪-૩
સેકટર:-૫-૩
સેકટર:-૭-૪
સેકટર:-૮-૧
સેકટર:-૧૪-૪
સેકટર:-૨૨-૪
સેકટર:-૨૩-૩
સેકટર:-૨૭-૫
સેકટર:-૩૦-૧
જી.ઈ.બી.:-૧
બોરીજ:-૩
ઈન્દ્રોડા-૧
ધોળાકુવા-૨

*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધારા સાથે ૬૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*

વાવોલ-૩,જાખોરા-૪, રૂપાલ-૨,અડાલજ-૨,
કોલવડા-૧,કુડાસણ-૪,
ઝુંડાલ-૧,નવા પાલજ-૧,
પેથાપુર-૨,સરગાસણ-૨,
ઉવારસદ-૧,દહેગામ-૨,
ગમીજ-૧,બારીયા-૧,
શીયાવાડા-૧,ટીંબા મુવાડી-૧,
કરોલી-૩,મોટા જલુંદ્રા-૩,
કલોલ-૬,બિલેશ્ર્વરપુરા-૧,
આમજા-૧,છત્રાલ-૧,
પાનસર-૩,લીંબોદ્રા-૧,
માણસા-૭,બાપુપુરા-૨,સમૌ-૨પારસા-૧,
ઈટાદરા-૧,પુંધરા-૧.

*ગાંધીનગર જિલ્લામાં આજે પણ મોટા વધારા સાથે કુલ ૧૨૦ કેસ નોંધાયા…*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…

TejGujarati