🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴*ગુજરાત

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત

🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴*ગુજરાત રાજ્યમાં આજે કોરોનાની વધતી રફતાર સાથે કેસ માં મોટો વધારો નોંધાયો, મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત...*

નવા કેસ:- ૬,૬૯૦
ડીસ્ચાર્જ:- ૨,૭૪૮
મૃત્યુ:- ૬૭ *ગાંધીનગર શહેરમાં આજે વધારા સાથે ૫૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા...*

સેકટર:-૨-૯
સેકટર:-૩-૧૦
સેકટર:-૭-૨
સેકટર:-૮-૨
સેકટર:-૧૬-૧
સેકટર:-૧૯-૧
સેકટર:-૨૦-૧
સેકટર:-૨૧-૩
સેકટર:-૨૪-૫
સેકટર:-૨૭-૫
સેકટર:-૨૮-૧
સેકટર:-૩૦-૧૧
જી.ઈ.બી.:-૩ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધુ ૫૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા...*

ઝિંડવા-૧, દહેગામ-૪, અમરાજીના મુવાડા-૧, નાંદોલ-૧, ડભોડા-૧, ચિલોડા-૧, ધણપ-૩, ગીફ્ટસીટી-૧, કોલવડા-૪, કુડાસણ-૫, આલમપુર-૧, પેથાપુર-૩, સરગાસણ-૧, બોરીસણા-૨, વડસર-૧, ઓલા-૧, જામળા-૨, લીંબોદ્રા-૬, સોજા-૨, લાકરોડા-૨, માણસા-૨, અંબોડ-૧, પુંધરા-૧, રીદ્રોલ-૧, બદપુરા-૧, ગ્રામભારતી-૧, મકાખાંડ-૧, માણેકપુર-૪, રામપુરા-૧ *ગાંધીનગર જિલ્લામાં આજે પણ વધારા સાથે કુલ ૧૧૦ કેસ નોંધાયા...* ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ...

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •