ઓરીએનટ કલબમાં તારીખ ૪ એપ્રિલ થી કોવિડ વેકિસનેશન ડ્રાઈવ યોજાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

ઓરીએનટ કલબમાં તારીખ ૪ એપ્રિલ થી કોવિડ વેકિસનેશન ડ્રાઈવ યોજાઈ

જેમાં કલબના મેમ્બર્સ તેમના પરિવાર અને ગેસ્ટ આમ જનતા સાથે આવ્યા હતા અને વેકિસનેશનના આ મહાઅભિયાનમાં જોડાયા હતા કલબ દ્વારા દરેક વ્યક્તિ ને ચા. કોફી અને બિસ્કીટ મફતમાં આપવામાં આપવામાં આવતા હતા આ ડ્રાઈવમાં ૪૫ વષ થી વધુ વયના લોકો જોડાયા હતા કલબના પ્રમુખ અજીતભાઈ પટેલ અને કલબના ડાયરેક્ટર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •