અમદાવાદમાં કોરોનાની વકરતી સ્થિતિને લઈ BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદમાં કોરોનાની વકરતી સ્થિતિને લઈ BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય
સંસ્થાએ અમદાવાદના તમામ હરિમંદિરોને પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો…30 એપ્રિલ બાદ સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી નિર્ણય લેવાશે

TejGujarati