રાજ્યમાં કોરોનાનો હાહાકાર. કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ.વડોદરા આમર્સ યુનિટના DIG. મહેશ નાયકનું કોરોનાથી મૃત્યુ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત

અમદાવાદ

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર

કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ

વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું કોરોનાથી મૃત્યુ

અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની ચાલી રહી હતી સારવાર

અમદાવાદની SVP હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

TejGujarati