🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૬/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૩,૨૮૦ ડીસ્ચાર્જ:- ૨,૧૬૭ મૃત્યુ:- ૧૭

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴

(તા.:- ૬/૪/૨૦૨૧)

*ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…*

નવા કેસ:- ૩,૨૮૦
ડીસ્ચાર્જ:- ૨,૧૬૭
મૃત્યુ:- ૧૭

*ગાંધીનગર શહેરમાં આજે પણ વધારા સાથે ૩૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*

સેકટર:-૨-૨
સેકટર:-૩-૩
સેકટર:-૭-૫
સેકટર:-૮-૧
સેકટર:-૯-૧
સેકટર:-૧૨-૩
સેકટર:-૧૩-૨
સેકટર:-૧૫-૧
સેકટર:-૧૬-૧
સેકટર:-૧૭-૨
સેકટર:-૨૦-૩
સેકટર:-૨૧-૨
સેકટર:-૨૨-૨
સેકટર:-૨૪-૩
સેકટર:-૨૬-૧
સેકટર:-૨૭-૩
સેકટર:-૨૮-૧
સેકટર:-૩૦-૨

*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધુ ૩૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*

સાણોદા-૧, આદરજ-૧, ટીંટોડા-૧, વાસણા હડમતીયા-૧, વાવોલ-૧, લેકાવાડા-૧, અડાલજ-૧, કુડાસણ-૭, રાંદેસણ-૨, સુઘડ-૧, ઝુંડાલ-૨, પેથાપુર-૧, સરગાસણ-૧, કલોલ-૨, આમજા-૨, ગોલથરા-૧, હિંમતપુરા વેડા-૧, છત્રાલ-૧, ખોરજ ડાભી-૨, પાનસર-૧, મુબારકપુરા-૧, ઈટાદરા-૧, ખાટા આંબા-૨

*ગાંધીનગર જિલ્લામાં આજે પણ મોટા વધારા સાથે કુલ ૭૩ કેસ નોંધાયા…*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •