શહેરમાં કોરોના નો કહેર યથાવત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

સુરત બ્રેક
શહેરમાં કોરોના નો કહેર યથાવત
કોરોનામાં વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત
અધિક પોલીસ કમિશ્નર પ્રવીણ મલ પણ થયા પોઝિટિવ
કુલ 75 પોલીસ કર્મીઓ થયા પોઝિટિવ
લોકોની મદદે આવતી પોલીસમાં સંક્રમણ વધ્યું
સંક્રમણ વધતા પોલીસ તંત્ર ચિંતામાં

TejGujarati