?  કોરોના ન્યૂઝ અપડેટ* ? (તા.:- ૧/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૪૧૦ ડીસ્ચાર્જ:-૨,૦૧૫ મૃત્યુ:- ૯.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

? કોરોના ન્યૂઝ અપડેટ* ?

(તા.:- ૧/૪/૨૦૨૧)

*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….*

નવા કેસ:- ૨,૪૧૦
ડીસ્ચાર્જ:-૨,૦૧૫
મૃત્યુ:- ૯

*ગાંધીનગર શહેરમાં આજે પણ ધીમા વધારા સાથે ૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા*
સેકટર:-૧-૧ સેકટર:-૨-૧ સેકટર:-૩-૧ સેકટર:-૪-૨ સેકટર:-૫-૩ સેકટર:-૧૩-૨
સેકટર:-૧૬-૧ સેકટર:-૨૧-૪
સેકટર:-૨૩-૧ સેકટર:-૨૪-૨ સેકટર:-૨૫-૧ સેકટર:-૨૭-૪
સેકટર:-૨૮-૧
સેકટર:-૨૯-૧
બોરીજ:-૨
જી.ઈ.બી.:-૧

*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધુ ૨૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..*
કુડાસણ-૬,સરગાસણ-૬, આદરજ-૧,વાવોલ-૨,ભાટ-૧,રાંદેસણ-૫,રાયસણ-૧, સુઘડ-૧,પેથાપુર-૧,કલોલ-૧, સઈજ-૧.

*ગાંધીનગર જિલ્લામાં આજે પણ મોટા વધારા સાથે ૫૪ કેસ નોંધાયા..*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…

TejGujarati