દોસ્ત હું રંગ છું પણ ખુબ દંગ છું.. દોસ્ત તારે સંગ હોળી માં ચિત્રાયેલા ચિત્ર નો રંગ છું … કુલીન પટેલ ( જીવ )

સમાચાર

યુવાન સખા સખીઓ નાં હૈયાઓ માં ધબકતો પ્રેમ નો પ્રસંગ છું…
સ્નેહ નાં સફેદ વસ્ત્રો માં દેખાતો રંગબેરંગી અંગ છું હું ..
દોસ્ત હું રંગ છું પણ ખુબ દંગ છું..
દોસ્ત તારે સંગ હોળી માં ચિત્રાયેલા ચિત્ર નો રંગ છું …
કુલીન પટેલ ( જીવ )

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •