? કોરોના ન્યૂઝ અપડેટ* ? (તા.:- ૨૮/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૨,૨૭૦ ડીસ્ચાર્જ:- ૧,૬૦૫ મૃત્યુ:- ૮

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

? કોરોના ન્યૂઝ અપડેટ* ?

(તા.:- ૨૮/૩/૨૦૨૧)

*ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…*

નવા કેસ:- ૨,૨૭૦
ડીસ્ચાર્જ:- ૧,૬૦૫
મૃત્યુ:- ૮

*ગાંધીનગર શહેરમાં કોરોના વધુ વકર્યો, ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…*

સેકટર:-૨-૧
સેકટર:-૩-૧
સેકટર:-૪-૧
સેકટર:-૫-૧
સેકટર:-૭-૨
સેકટર:-૧૩-૧
સેકટર:-૧૫-૩
સેકટર:-૨૨-૧
સેકટર:-૨૪-૨
સેકટર:-૨૫-૧
સેકટર:-૨૬-૫
સેકટર:-૩૦-૨
પાલજ:-૧

*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધુ ૧૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…*

લવાડ-૧, ભાટ-૧, ચંદ્રાલા-૧, કુડાસણ-૭, લવારપુર-૧, પેથાપુર-૨, રાંદેસણ-૪, રાયસણ-૧, સરગાસણ-૧

*ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૪૧ કેસ નોંધાયા…*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…

TejGujarati