કોરોના મહામારીથી બચવા આપણને કોરોના વાઇરસના ચેપ ન લાગે તે માટે આલ્કોહોલ મિશ્રિત સેનેટ્રાઈજ પ્રવાહી ઉપયોગ કરવામાં સરકાર શ્રી દ્વારા સલામતીનાં ભાગરૂપે ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે.પરંતુ,આજરોજ હોલિકા દહનનો તહેવાર હોય શરીર પર સેનેટ્રાઇજ કરી અગ્નિ પ્રદક્ષિણા કરવી હિતાવહ નથી. કારણ કે, આલ્કોહોલ અને અગ્નિ એકબીજા સંપર્કમાં આવતાં આપ અને આપના પરિવારમાંથી કોઈપણ અકસ્માતનો ભોગ બની શકે છે.
ખાસ નોંધ- રોજેરોજ પરિવારના સભ્યોએ વારંવાર રસોઈ ઘરમાં શરીર પર સેનેટ્રાઈજ કરી અગ્નિ પાસે જવું નહીં.
અમે સમજીએ છે. આપના પરિવારોનાં સભ્યોનાં જીવનની કિંમત.
સાવચેત રહો. સલામત રહો.
જાહેર જનતાને વિનંતી આજરોજ હોલિકા દહન તહેવાર નિમિતે શરીર પર સેનેટર કરી અગ્નિ પ્રદક્ષિણા કરવી નહી.
અકસ્માતના ભોગ બની શકો છો.
-આમ આદમી પાર્ટી.
ગુજરાત સમિતિ અને
પૂર્વ કચ્છ જિલ્લા, તાલુકા, શહેર સમિતિ.
કચ્છ.
પ્રશાંત ભટ્ટ.
કચ્છ.