? કોરોના ન્યૂઝ અપડેટ* ? (તા.:- ૨૭/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૨૭૬ ડીસ્ચાર્જ:-૧,૫૩૪ મૃત્યુ:- ૫

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

? કોરોના ન્યૂઝ અપડેટ* ?

(તા.:- ૨૭/૩/૨૦૨૧)

*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….*

નવા કેસ:- ૨,૨૭૬
ડીસ્ચાર્જ:-૧,૫૩૪
મૃત્યુ:- ૫

*ગાંધીનગર શહેરમાં આજે વધુ વકર્યો,વધુ ૨૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા*
સેકટર:-૧-૧ સેકટર:-૨-૨ સેકટર:-૪-૧ સેકટર:-૫-૧ સેકટર:-૬-૨ સેકટર:-૮-૩ સેકટર:-૧૨-૧
સેકટર:-૧૫-૧ સેકટર:-૨૦-૧ સેકટર:-૨૨-૨ સેકટર:-૨૩-૨
સેકટર:-૨૫-૨
સેકટર:-૨૬-૫
*ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..*
કુડાસણ-૩,ગીફ્ટસીટી-૨, વાવોલ-૨,રાયસણ-૧, પેથાપુર-૩,સરગાસણ-૨, કલોલ-૧,સઈજ-૧. *ગાંધીનગર જિલ્લામાં આજે પણ કુલ ૩૯ કેસ નોંધાયા..*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…

TejGujarati