બ્રેકિંગ ન્યુઝ ધોરાજી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી. – રશ્મિન ગાંધી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ પોલીસ સ્ટેશનમાં ધોરાજીના પી.આઈ જાડેજા સાહેબ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલ ધોરાજી વિસ્તારના તમામ નાગરિકોને કેવા માં આવેલ હાલ હોળીના તહેવાર નિમિત્તે અને ધુળેટીના તહેવાર માં સરકારશ્રી ના જાહેરનામા મુજબ કોરોના મારામારીના સમયમાં વધુ સાવચેત રહે રોગોથી બચવા માટે ના જાહેરનામા નો અમલ કરશો હોળીના ઉજવણીમાં બિન જરૂરી ભેગા થવું નહીં માસ ફરજિયાત પહેરવુ થોડું થોડું અંતર ની દોરી રાખવી તેમજ ધૂળેટીનો ઉત્સવ બંધ રાખવા કોરોનાવાયરસ ને દુર કરવા એ બાબતે સરકારશ્રીના આદેશ મુજબ કોઈપણ વ્યક્તિઓએ કલર અબીલ ગુલાલ તેમજ કોઈપણ વસ્તુ ઉડાડવી નહીં જો કોઈ પણ જાહેરમાં કોઇપણ વ્યક્તિઓ કલર તમે જમી કલાક કોઈપણ વસ્તુ ઉડતા હશે તો તેમની સામે જાહેરનામું ભ ગનુ તેમની સામે પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ધોરાજી પી.આઈ જાડેજા સાહેબ એ કરાયેલું કે રવિવારના દિવસે મુસ્લિમ લોકોની મોટી રાત હોવાથી તેઓએ કબ્રસ્તાન કે કોઈપણ જગ્યાએ ભેગું થવાનું નહીં અને કબ્રસ્તાન એ જવાનું નહી દડગા એ જવાનું નહીં જો ક્યાંય રોડ વચારે ભેગા થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે કોઈપણ વ્યક્તિઓની સમજો વગાડ મુકવામાં આવશે નહીં કોઈપણ વ્યક્તિઓએ માણસ નહીં કરવામાં આવે તો સરકારશ્રીના મુજબ તે લોકો પાસે દંડની વસૂલાત લેવામાં આવશે તેવી ધોરાજીના પી.આઈ જાડેજા સાહેબ એ આજરોજ ધોરાજીના આગેવાનો તેમજ પત્રકાર શ્રી ઓને ને હાજરીમા બેઠક બોલાવવામાં આવેલી રિપોર્ટર રશ્મિન ગાંધી ધોરાજી

TejGujarati