? ” ન્યૂઝ અપડેટ* ?
(તા.:- ૨૪/૩/૨૦૨૧)
*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….*
નવા કેસ:- ૧,૭૯૦
ડીસ્ચાર્જ:-૧,૨૭૭
મૃત્યુ:- ૮
*ગાંધીનગર શહેરમાં સતત વધતા આંકની રફતાર જારી.. આજે પણ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા*
સેકટર:-૨-૨ સેકટર:-૩-૩ સેકટર:-૪-૩ સેકટર:-૭-૧ સેકટર:-૧૨-૧ સેકટર:-૧૩-૧ સેકટર:-૨૩-૧
સેકટર:-૨૪-૧ સેકટર:-૨૬-૧ સેકટર:-૨૭-૨ સેકટર:-૨૯-૨
સેકટર:-૩૦-૧
જી.ઈ.બી.:-૨ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..*
કુડાસણ-૬,વાવોલ-૨,ભાટ-૧,અડાલજ-૧,રાંદેસણ-૨, રાયસણ-૧,સરગાસણ-૩, દહેગામ, બહિયલ-૧, કલોલ, સાંતેજ-૧, *ગાંધીનગર જિલ્લામાં આજે પણ વધારા સાથે કુલ ૩૯ કેસ નોંધાયા..*
ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…