🔴  ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦ ડીસ્ચાર્જ:-૧,૨૫૫ મૃત્યુ:- ૪

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

🔴 ન્યૂઝ અપડેટ* 🔴

(તા.:- ૨૩/૩/૨૦૨૧)

*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….*

નવા કેસ:- ૧,૭૩૦
ડીસ્ચાર્જ:-૧,૨૫૫
મૃત્યુ:- ૪

*ગાંધીનગર શહેરમાં સતત વધતા આંકની રફતાર સાથે આજે પણ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા*
સેકટર:-૩-૩ સેકટર:-૩/એ/ન્યુ-૨ સેકટર:-૪-૩ સેકટર:-૭-૧ સેકટર:-૮-૧ સેકટર:-૯-૧ સેકટર:-૧૩-૧
સેકટર:-૧૯-૧ સેકટર:-૨૩-૩ સેકટર:-૨૬-૨ સેકટર:-૨૮-૨ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ૧૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..* કુડાસણ-૬,વાવોલ-૧,શેરથા-૧,રાયસણ-૨,સરગાસણ-૨, દહેગામ,બહિયલ-૧, હરસોલી-૨,માણસા-૧. *ગાંધીનગર જિલ્લામાં આજે પણ વધારા સાથે કુલ ૩૬ કેસ નોંધાયા..*

ભારત સરકાર, ગુજરાત સરકાર, ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની સૂચનાઓ અને વિનંતીનું પાલન કરીને સુરક્ષિત રહીએ…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •