મહારાષ્ટ્રે વધારી સમગ્ર દેશની ચિંતા છેલ્લાં 24 કલાકમાં 16,620 નવા કેસ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મહારાષ્ટ્રે વધારી સમગ્ર દેશની ચિંતા
છેલ્લાં 24 કલાકમાં 16,620 નવા કેસ
મહારાષ્ટ્રમાં 2021ના વર્ષના સર્વાધિક કેસ
મહારાષ્ટ્રમાં કુલ કેસ 23 લાખને પાર
આંશિક લોકડાઉનની લટકતી તલવાર
પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ
નાગપુરમાં 24 કલાકમાં 2300 નવા કેસ
મુંબઈમાં 24 કલાકમાં 1900થી વધુ કેસ

TejGujarati