*જોઈ લો કોણ બન્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ:*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાંચ પદાધિકારીઓ ના નામ જાહેર જેમાં

મેયર : બીનાબેન કોઠારી

ડે મેયર : તપન જશરાજ પરમાર

દંડક : કેતન ગોસરાની

શાસકપક્ષ નેતા : કુસુમબેન પંડ્યા

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : મનીષ કટારીયા

ના નામો જાહેર કરવામાં આવેલ છે.

TejGujarati