રાજ્યમાં આશરે ૩ મહિના બાદ સૌથી વધુ 3 કોરોનાના કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર હેલ્થ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 675 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સાથે જ 484 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આશરે 3 મહિના બાદ 600થી વધુ કેસ સામે આવ્યા છે. સાથે જ હાલ એક્ટિવ કેસની સંખ્યા 3,529 છે. રાજ્યનો રિકવરી રેટ 97.11% છે.

TejGujarati